<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

રાજકોટમાં કાયદાનું ઉલ્લંઘન : ભક્તિનગર સર્કલ પાસે, તપાસ દરમ્યાન રેસ્ટોરન્ટમાં દારૂની બોટલો મળતાં C.G.S.T.ના અધિકારી પર હુમલો : ગઈકાલે તપાસ દરમિયાન દારૂની બોટલો મળી આવતા અધિકારીઓ અને રેસ્ટોરન્ટ સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અધિકારીઓને માર મારવામાં આવ્યો હોવાની શહેરભરમાં ચર્ચા : પોલીસે ઘટના અંગે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો (વિજય વસાણી, અકિલા)

(7:25 PM IST)