<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

બિહારમાં નવી સરકાર આવતીકાલે શપથ ગ્રહણ કરવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક આજે મોડી સાંજે પટના પહોંચ્યા.

(12:00 AM IST)