<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારથી છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરશે. તેઓ છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

(12:54 AM IST)