<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

રાજકોટ મનપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં સતત બીજા વર્ષે ભારે અવ્યવસ્થા સર્જાઈ : રાજકોટ મનપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં સતત બીજા વર્ષે ભારે અવ્યવસ્થા: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું તોછડું વર્તન * ભાજપના પદાધિકારીઓ-અધિકારીઓ માટે સ્પેશિયલ સોફા મુકયા: પાસ માત્ર શોભાના ગાઠીયા બન્યા: વી.વી.આઈ.પી પાસ ધારકોએ નીચે બેસી કાર્યક્રમ નીહાળ્યો: ભાજપના કાર્યકરો માટે ખાસ ખુરશીની વ્યવસ્થા કરાઈ: શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કાર્યક્રમ શરૂ થતા વાટ પકડી: માત્ર સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને પોલીસ તંત્રની વ્યસથા માટે દોડધામ જોવા મળી * કાર્યક્રમ બંધ કરવાની ચીમકી: સુરેન્દ્રસિંહ * ઓવર ક્રાઉડના કારણે કાર્યક્રમ પાંચ મિનિટ રોકાયો: ખુદ મનપાના તંત્રના વાંકે જ સ્ટેજ પાસે યુવાનો આવી ગયા બાદ સ્ટેજ પરથી જયમીન ઠાકર અને સુરેન્દ્રસિંહ વાળાની અપિલ

(9:44 AM IST)