<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કાયદાકીય ગૂંચવણ ભારે પડી : મહેસાણાની દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હવે ચૂંટણી નહીં લડી શકે : ઉચાપત અને અન્ય કારણોસર કાયદાકીય મામલામાં ફસાયેલા વિપુલ ચૌધરીને ડેરીની આગામી ચૂંટણી લડવા પર પ્રતિબંધ : ડેરીના રાજકારણમાં મોટો ફેરફાર (વિજય વસાણી, ગાંધીનગર)

(6:39 PM IST)