<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

તાલાલા પાસે બપોરના 2:53 કલાકે ભૂકંપનો આંચકો : 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવતા ધરા ધ્રુજી ઉઠી : કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર

(7:30 PM IST)