<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

દ્વારકા-ભાણવડ રોડ પર ભયંકર અકસ્માત : પાસ્તર ગામે ટ્રક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ધડામ દઈ હોટલમાં ઘૂસી ગયો : નશાની હાલતમાં ટ્રક ચલાવતો હોવાના આક્ષેપ : અકસ્માતમાં હોટલમાં બેઠેલા ત્રણ લોકોને સામાન્ય ઈજા, જ્યારે હોટલનું છાપરું અને બહાર પાર્ક કરેલા મોટરસાયકલને મોટું નુકસાન (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા) : જુઓ વિડીયો

(9:00 PM IST)