<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લંબાવ્યો:ધિકારીઓએ પુષ્ટિ આપી છે કે નવા NOTAM દ્વારા પાકિસ્તાની હવાઈ ક્ષેત્રના ઉપયોગ પરનો પ્રતિબંધ 24 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો:આ વધારો અગાઉના NOTAM ની સમાપ્તિના માત્ર ચાર દિવસ પહેલા કરાયો

(12:30 AM IST)