News of Friday, 21st November 2025
સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઠંડીમાં થોડો ઘટાડો : કચ્છના નલિયામાં ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ સિવાય રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે: આજે સવારે રાજકોટ ૧૪.૨, ડીસા ૧૪.૪, બરોડા ૧૪.૬, પોરબંદર ૧૪.૪, ભાવનગર ૧૬.૮, અમદાવાદ ૧૬.૭, અમરેલી ૧૬.૬, ભુજ ૧૫.૬, કંડલા ૧૬.૭, દીવ ૧૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
