<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

રિલાયન્સના 'વનતારા'ની મુલાકાત બાદ જુનિયર ટ્રમ્પ જામનગર એરપોર્ટથી મોડી સાંજે રવાના : ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થયા : અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે વીઆઈપી કાફલા વચ્ચે રિલાયન્સ કેમ્પસમાંથી પરત ફર્યા : ભાતીગળ સંસ્કૃતિ વચ્ચે વિદેશી મહેમાને આનંદ માણ્યો : પ્રવાસની ભારે ચર્ચા (કિંજલ કરસરિયા, જામનગર):જુઓ વિડીયો

(7:32 PM IST)