<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

રાજકોટ શહેરને મળ્યા વધુ એક ડે. મ્યુનિસિપલ કમિશનર : વહીવટી ફેરફાર : જીએએસ (સિનીયર સ્કેલ) અધિકારી શ્રી પી. પી. પટેલની રાજકોટ મહાનગરપાલિકામાં નિમણૂક : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ, પી. પી. પટેલને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ રાજકોટનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા

(11:45 PM IST)