News of Monday, 24th November 2025
ભગવતીપરાની સ્નેહાબેનની ક્રુર હત્યા લૂંટના ઇરાદે? : નાકનો દાણો સહિત અઢી લાખના દાગીના ગાયબ પતિને ફોન કરી કહ્નાં-હું પાણીપુરી ખાવા જાઉ છું, તમે કારખાનેથી નીકળો ત્યારે મને રસ્તામાંથી લેતાં જજાઃ પતિઍ બે ફોન કર્યા પણ નો-રિપ્લાય થયા, ઘરે પહોîચતાં ફોન ઘરેથી મળ્યોઃ રાતભર શોધખોળ કરી અને સવારે લાશ મળી પતિ હિતેષભાઇ આસોડીયા અને ભાઇ અમિતભાઇ બાવરીયાઍ કહ્નાં-સ્નેહાબેન નિયમીત ગળામાં સોનાનું મંગલસુત્ર, કાનમાં સોનાની બુટી, નાકમાં દાણો, પગમાં ચાંદીના સાંકળા, હાથમાં ચાંદીની બંગડી પહેરતાં હતાંઃ લાશ મળી ત્યારે આ બધુ ગાયબ હતું

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
