<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

હર્ષ સંઘવી કોમનવેલ્‍થ ગેમ્‍સની યજમાની માટે સ્‍કોટલેન્‍ડ રવાના અમદાવાદઃ નાયબ મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદને કોમનવેલ્‍થ ગેમ્‍સની યજમાનીને લઇને આજે સ્‍કોટલેન્‍ડ જઇ રહયા છે. ગ્‍લાસગોમાં મળનારી જનરલ એસેમ્‍બલીમાં તેઓ ભાગ લેશે. સ્‍પોર્ટ્‍સ અધિકારીઓ અને ડેલિગેશન સાથે પ્રેઝન્‍ટેશન રજૂ કરશે

(3:28 PM IST)