<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

અત્યારે ૩ઃ૪૫ વાગ્યે રાજકોટથી કાલાવડ તરફ જતાં ખીરસરાથી ૨ - ૩ કિલોમીટર દૂર ઍક ખાનગી સ્કુલની બસે ઍકટીવાને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ છે: ઍકટીવાનો ભૂક્કો બોલી ગયો છે : ઈજા પામનાર છોકરાના પગમાં તેમજ માથામાં ગંભીર ઈજાઓ થઈ છે : ૨૨ વર્ષના આ યુવાનની અટક ભરવાડીયા (સાગર સલાટ) હોવાનું તેમણે જણાવેલ : ૧૦૮માં સારવાર હેઠળ હોસ્પિટલ પહોચાડવામાં આવેલ

(3:59 PM IST)