<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ધ્રોલ ખાતે અગ્રવાલ રોડલાઈન્સના સહયોગથી સફળ મોકડ્રિલ : લોડેડ ટ્રકના ટાયરમાં આગ લાગવાના દૃશ્ય પર ૪ સંસ્થાઓનો સંયુક્ત બચાવ અભ્યાસ : ધ્રોલ ફાયર, કાલાવડ ફાયર, ૧૦૮ ઇમરજન્સી અને ધ્રોલ પોલીસે સાથે મળીને કવાયત કરી : ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થળ પર સારવાર આપી ધ્રોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવાની પ્રક્રિયાનું સચોટ નિદર્શન (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(11:32 AM IST)