<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ગુવાહાટી ટેસ્‍ટ દિવસ-૪ : આફ્રિકા ૮૮/૩:૩૭૭ રનની લીડ થઇ બીજા ટેસ્‍ટમાં ટીમ ઇન્‍ડિયા પર હારનો ખતરો તોળાઇ રહ્યો છે.મેચના આજે ચોથા દિવસે આ લખાય છે ત્‍યારે સાઉથ આફ્રિકાએ ૩૬ ઓવરમાં ૩ વિકેટે ૮૮ રન બનાવ્‍યા છે. કુલ લીડ ૩૭૭ રનની થઇ છે. આફ્રિકા જંગી જુમલો ખડકી દાવ ડીકલેર કરશે. ટીમ ઇન્‍ડિયાના બેટરો પર દબાણ રહેશે. જાડેજાએ ર અને સુંદરે ૧ વિકેટ લીધી છે

(12:25 PM IST)