<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

જામજોધપુર : ઘરકંકાસની કરુણ પરાકાષ્ઠા : પરપ્રાંતીય મજૂર પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી : માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતાં મધ્યપ્રદેશના દંપતી વચ્ચે આંતરિક ઝઘડા બાદ પતિ નરેશે તેની પત્ની ગુલ્લીની હત્યા નિપજાવી : પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી (તસ્વીર કિંજલ કારસરિયા, જામનગર)

(6:20 PM IST)