<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

બિહાર સરકારે પ્લાસ્ટિક પર કડક વલણ અપનાવ્યું: વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ડૉ. પ્રમોદ ચંદ્રવંશીએ પ્લાસ્ટિકને ખતરનાક ગણાવ્યું અને લોકોને તેનો ઉપયોગ બંધ કરવા વિનંતી કરી: દુકાનદારો અને ગ્રાહકોને એક અઠવાડિયાનો સમય અપાયો છે

(1:23 PM IST)