News of Wednesday, 26th November 2025
બિહારમાં રોમિયોની ખેર નહીં :શાળાઓ અને કોલેજો પાસે પોલીસ તૈનાત કરાશે :નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, "સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં: તેમણે રાજ્યમાં મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે માફિયા, સંગઠિત ગુના અને સાયબર ક્રાઇમ સામે ખાસ ઝુંબેશની પણ જાહેરાત કરી.

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
