News of Wednesday, 26th November 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ :મહા વિકાસ આઘાડી (MVA) ને મોટો ફટકો : અનેક કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ) ના નેતાઓ ભાજપમાં જોડાયા: કોપરગાંવ કોંગ્રેસના પ્રમુખ તુષાર પોટે અને શિવસેનાના નેતા કલવિંદર દયાલ પણ ભાજપમાં જોડાયા

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
