News of Thursday, 27th November 2025
ટ્રમ્પે ઝેલેન્સકીને અલ્ટીમેટમ આપ્યું હતું, જેની અંતિમ તારીખ આજે છે. તેમણે 27 નવેમ્બર સુધીમાં શાંતિ યોજના પર હસ્તાક્ષર નહીં કરે તો તેઓ રાજીનામું આપવાની ધમકી આપી હતી. ટ્રમ્પે યુક્રેનને 28-મુદ્દાની ફોર્મ્યુલા રજૂ કરી છે.

(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
