<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો મામલો હજુ પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે પડતર છે. આ મુદ્દે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી :મંત્રી મંડળમાં ફેરફારને પણ મંજૂરી અપાઈ નથી

(1:07 AM IST)