<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

મલાક્કા સ્‍ટ્રેટમાં ૧૮૩ વર્ષનો રેકોર્ડ તૂટ્‍યોઃ વાવાઝોડું ‘સેન્‍યાર' સક્રિયઃ સુમાત્રામાં ભારે વરસાદઃ ભારતીય તટ પર અસર નહીં: અંદામાન અને નિકોબાર ટાપુઓઃ ૨૬ અને ૨૭ નવેમ્‍બર દરમિયાન ભારેથી અતિભારે અને ૨૮ તથા ૨૯ નવેમ્‍બરના રોજ ભારે વરસાદની ચેતવણી દક્ષિણપヘમિ બંગાળની ખાડીમાં એક અલગ હવાનું હળવું દબાણનું ક્ષેત્ર સક્રિય થયું છે, જે આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છેઃઆ સિસ્‍ટમને કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ ૨૯ નવેમ્‍બરથી ૧ ડિસેમ્‍બર સુધી ભારે વરસાદની શક્‍યતા

(1:18 PM IST)