<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

હરિયાણાના સિરસા મહિલા પોલીસ સ્ટેશનની બહાર થયેલા ગ્રેનેડ હુમલામાં પોલીસે પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી: પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ આ હુમલાની જવાબદારી લીધી :પોલીસ વિસ્ફોટકોની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

(8:25 PM IST)