હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
અમેરિકાના અલાસ્કામાં ગુરુવારે સવારે ધરતી ધ્રુજી : એન્કોરેજ મહાનગરીય વિસ્તારમાં ૬.૦ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો ઝટકો : ૨૦૨૧ પછીનો સૌથી મોટો ભૂકંપ : ૬૯ કિમીની ઊંડાઈએ ભૂકંપ નોંધાયો : કેન્દ્રબિંદુ સુસિત્નાથી ૧૨ કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં : જાનમાલના મોટા નુકસાનના કે સુનામીના કોઈ અહેવાલ નથી : અલાસ્કા સૌથી વધુ ભૂકંપ-પ્રભાવિત વિસ્તાર

(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
