<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ચોટીલા પંથકની દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો : મારાથી કોઇને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો, મારા આત્માને શાંતિ મળે.. : બહેનપણીને સોરી લખી રાજકોટમાં છાત્રાલયમાં ધો-૧૧ની વિદ્યાર્થીની ૧૬ વર્ષની રીન્કલ મનસુખભાઈ ગાબુનો ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે આઘાતની લાગણી. મુળ ચોટીલાના તાજપરની વતની હતી અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી ..

(9:43 AM IST)