<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને ૧૨૮ થઈ ગયો છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે,એવું માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

(10:47 PM IST)