હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
સુરત જેલમાં સનસનાટી : દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈના સેલમાંથી ચુંબકની મદદથી છુપાવેલો મોબાઈલ અને સિમકાર્ડ કબજે : સજા ભોગવી રહેલા કેદી નારાયણ સાંઈ સામે જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ નવો ગુનો દાખલ : જેલ પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ દરમિયાન સેલના દરવાજા પાછળની જગ્યામાંથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળતા તપાસના ધમધમાટ

(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
