<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA નો મોટો ખુલાસો : આતંકી શાહીનના ઠેકાણેથી પોલીથીન બેગમાં છુપાવેલા ₹૧૮ લાખ રોકડા કબજે : તપાસ એજન્સીને શંકા છે કે આતંકી શાહીન કોઈ ગુપ્ત મોડ્યુલનો ભાગ છે અને વિસ્ફોટના મામલામાં તેની ભૂમિકા અંદાજ કરતાં પણ મોટી હોઈ શકે છે : NIA દ્વારા શાહીને ૨૫ સપ્ટેમ્બરના રોજ ખરીદેલી બ્રેઝા કાર અને 'અલ ફલાહ'ના એડમિન બ્લોકના લોકરની પણ સઘન તપાસ શરૂ

(10:21 AM IST)