હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર : IAS સુનૈના તોમરની આવતીકાલે નિવૃત્તિ બાદ મુકેશ કુમાર અને ધનંજય દ્વિવેદીને વધારાનો હવાલો સોંપાયો : મુકેશ કુમાર (IAS: 1996), મુખ્ય સચિવ, શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ને હવે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો વધારાનો હવાલો સોંપાયો : જ્યારે ધનંજય દ્વિવેદી (IAS: 1998), મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સામાન્ય વહીવટ વિભાગ (કર્મચારી) નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો

(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
