<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

બિહાર વિધાનસભાનું ખાસ સત્ર:પ્રો-ટેમ સ્પીકર નરેન્દ્ર નારાયણ યાદવ નવા ચૂંટાયેલા તમામ ૨૪૩ ધારાસભ્યોને શપથ લેવડાવશે. સ્પીકર પદ માટે નામાંકન તે જ દિવસે થશે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવામાં આવશે. બીજા દિવસે, ૨ ડિસેમ્બરે, નવા સ્પીકરની ચૂંટણી યોજાશે.

(11:57 PM IST)