News of Monday, 1st December 2025
ગાર્ડી વિદ્યાપીઠમાં આયુર્વેદના વિદ્યાર્થીઓનો ફી પ્રશ્ને ઉગ્ર વિરોધ પ્રદર્શનઃ પરીક્ષાના નામે દર વર્ષ રૂા. ૬૦ હજારના વધારો વસૂલતા હોવાનો છાત્રોનો આક્ષેપ ખાનગી શાળા સંચાલક મંડળના આગેવાન ડી. વી. મહેતા ગાર્ડી વિદ્યાપીઠ સાથે જોડાયેલ છે. વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે વસુલેલી ફી પરત નહી કરવામાં આવે તો કોંગ્રેસના આગેવાન રોહિતસિંહ રાજપૂતની આંદોલનની ચીમકી

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
