<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

તમિલનાડુના ચેન્નાઈમાં દિત્વાહ સાયકલોનની અસર હેઠળ અત્યારે બપોરે ત્રણ વાગ્યે ધમધોકાર વરસાદ ચાલુ છે. પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે.. (નીના હિતેશ ચગ રાજકોટ):જુઓ વિડીયો

(4:35 PM IST)