<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને મોટી સફળતા : ₹૩૬ લાખથી વધુના MD ડ્રગ્સ સાથે રાજસ્થાનથી જથ્થો લાવનાર દંપતીની ધરપકડ : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમે ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા : રાજસ્થાનથી જથ્થો લાવ્યા હોવાની કબૂલાતથી ખળભળાટ

(5:11 PM IST)