<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

રૂપિયો ઐતિહાસિક સ્તરે તૂટ્યો: એક ડોલર લેવા માટે હવે રૂપિયા ૯૦.૧૩ પૈસા આપવા પડશે : રૂપિયો ઐતિહાસિક સ્તરે તૂટ્યો: એક ડોલર લેવા માટે હવે રૂપિયા ૯૦.૧૩ પૈસા આપવા પડશે: ગઈકાલે આ ભાવ રૂપિયા ૮૯.૯૪ પૈસા હતો. : એક જ દિવસમાં રૂપિયો ૧૯ પૈસા તૂટ્યો. રૂપિયો પ્રથમ વખત ૯૦ના આંકડાને પાર કરી ગયો. મોંઘવારી ભડકે બળશે.

(9:35 AM IST)