<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ટીમ ઇન્‍ડિયા દાવમાં : ૧૦૪/ર બીજા વન-ડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી દાવ આપતા આ લખાય છે ત્‍યારે ટીમ ઇન્‍ડિયાએ ૧૭ ઓવરમાં બે વિકેટે ૧૦૪ રન બનાવ્‍યા છે. યશસ્‍વી જયસ્‍વાલ રર અને રોહિત શર્મા ૧૪ રન બનાવી આઉટ થયા છે. વિરાટ કોહલી રર અને ઋતુરાજ ગાયકવાડ ૩૩ રને દાવમાં છે. ટીમમાં કોઇ ફેરફાર નથી.

(3:29 PM IST)