<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

માત્ર ૪૭ બોલમાં સદી ફટકારી સરફરાઝ ખાને : આઇપીઍલના ઓકશન પહેલા ઠોકયો દાવો સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આસામ સામે તોફાની બેટીંગ કરી સરફરાઝખાને પોતાની ટી-ર૦ કારકીર્દીની પ્રથમ સદી ફટકારી છે. સરફરાઝે પોતાના ૯૭ માં ટી-ર૦ મેચમાં પોતાની સદી ફટકારી છે. આસામ સામેની મેચમાં મુંબઇઍ ર૦ ઓવરમાં ૪ વિકેટે રર૦ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો.

(3:53 PM IST)