<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

અમદાવાદના દાણીલીમડામાં એક યુવક પર હુમલો: ખોડીયારનગર પાસે અંગત અદાવતમાં યુવક પર હુમલો:ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો: દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:14 AM IST)