News of Thursday, 4th December 2025
ડોલર સામે રૂપિયો વધુ તૂટયો ઇન્ટ્રા-ડે ભાવ ૯૦.૪૧ મુંબઇઃ ડોલર સામે રૂપિયો એકધારો તુટી રહયો છે. ગઇ કાલે ૯૦ ની સપાટી વટાવ્યા બાદ આજે આ લખાય છે ત્યારે ભાવ ૯૦.૪૧ થયો છે. આજે પ્રારંભે જ રર પૈસા તુટયો હતો રૂપિયો ગઇ કાલે ૯૦.૧૯ પર તે બંધ રહયો હતો.(

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
