<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત્ : ઇન્ડિગોના CEO દ્વારા આવતીકાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા વ્યક્ત કરાઈ : મુસાફરોને વધુ રાહ જોવી પડશે : એરલાઇને ૧૫ ડિસેમ્બર પછી, સંભવતઃ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય થવાની ખાતરી આપી (ન્યૂઝફર્સ્ટ)

(7:21 PM IST)