<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય : નાણાં, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય માટે OSD (ખાસ ફરજ પરના અધિકારી) ની નવી જગ્યા મંજૂર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ટાઉન પ્લાનર રાજન મોરબીયાની પ્રતિનિયુક્તિના ધોરણે OSD તરીકે નિમણૂક કરાઈ : મૂળ પગાર ધોરણ અને સેવા વિષયક બાબતો જાળવી રખાશે

(10:51 PM IST)