<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય : વધુ બે મંત્રીઓના અંગત સ્ટાફ માટે બે નિવૃત્ત અધિકારીઓની કરાર આધારિત નિમણૂક : મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના કાર્યાલયમાં નિવૃત્ત નાયબ સચિવ એ.પી. મકવાણાની અધિક અંગત સચિવ તરીકે નિમણૂક : જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાના કાર્યાલયમાં નિવૃત્ત અધિક કલેક્ટર વિપુલ કે. મહેતાને અંગત સચિવ બનાવાયા

(10:53 PM IST)