<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

અમદાવાદના આરટીઓ પાસે પોલીસની હાજરીમાં બે યુવકો વચ્ચે મારામારી: નશાની હાલતમાં યુવકોએ મારામારી કરી: મારામારીમાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું: પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

(1:37 AM IST)