<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જામનગરમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસી કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ મોડી રાત્રે નિવેદન આપ્યું : જાહેર કાર્યક્રમમાં બનેલી હંગામાની ઘટના બાદ સભામાં હાજર લોકોના મારથી ઘાયલ થયેલા છત્રપાલસિંહ જાડેજા દ્વારા પોતાની કાર્યવાહી અને ઘટના અંગે પ્રતિક્રિયા અપાઈ : જુઓ વિડિયો

(12:28 PM IST)