<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

મોટો ચુકાદો : નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને ભુજ જમીન કૌભાંડ કેસમાં EDની સ્પેશિયલ કોર્ટે ૫ વર્ષની સજા ફટકારી : ભુજમાં ગેરકાયદેસર જમીન ફાળવવા બદલ કોર્ટે દોષિત જાહેર કર્યા : ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ અને ED દ્વારા ટાંચમાં લેવાયેલી મિલકતો સરકાર હસ્તક કરવાનો આદેશ

(6:31 PM IST)