<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સુરત ક્રાઇમ બ્રાન્ચનું 'ઓપરેશન કારાવાસ' સફળ : લાજપોર જેલમાંથી નાસી છૂટેલો ભરણપોષણના ગુનાનો દોષિત કેદી ઝડપાયો : પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની રણનીતિ કારગર : જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન અને DCP ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્વમાં PI રઘુરાજસિંહ આઈ જાડેજા તથા સ્ટાફને 'ઓપરેશન વોન્ટેડ' અંતર્ગત જ્વલંત સફળતા

(8:15 PM IST)