<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

લગભગ એક અઠવાડિયાથી, દેશભરના મુસાફરોને ઇન્ડિગો એરલાઇન્સના કારણે નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને કારણ બતાવો નોટિસ જારી કરી છે, જેમાં 24 કલાકની અંદર જવાબ માંગવામાં આવ્યો છે.

(12:12 AM IST)