<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

અમદાવાદમાં હથિયાર સાથે એક આરોપીની ધરપકડ, એક તમંચો અને બે જીવતા કારતુસ સાથે કરી ધરપકડ, ઝોન 6 LCB એ મોહમ્મદ સૈયદની કરી ધરપકડ, આરોપી અગાઉ સીવા મહાલિંગમની ગેંગ સાથે સંકળાયેલ હતો, હથિયાર અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(1:10 AM IST)