<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

વિરમગામમાં ઓવરબ્રિજ પરથી પટકાતા યુવકનુ મોત, બાઇક બ્રિજની દિવાલ સાથે અથડાતા યુવક પટકાયો, 25 વર્ષીય વિક્રમ વાઘેલાનું અકસ્માતમાં મોત, સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા થયો અકસ્માત, મૃતદેહને વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાયો

(1:14 AM IST)