<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

ચરાડવાથી દ્વારકા સુધીની પદયાત્રાનો ચરાડવા મહાકાલી આશ્રમના મહંત પૂજ્ય અમરગીરી બાપુ ગુરુ દયાનંદગીરીબાપુના સાનિધ્યમાં ભવ્ય પ્રારંભ:સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી આશ્રમ ચરાડવાથી આજે વહેલી સવારે દ્વારકા સુધીની પદયાત્રાનો આશ્રમના મહંત પૂજ્ય અમરગીરી બાપુ ગુરુ દયાનંદગીરીબાપુના સાનિધ્યમાં અને ભાવિક ભાઈ બહેનોના સંગાથે ભવ્ય પ્રારંભ થયો. :પદયાત્રા સંઘ ૧૪/૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં દ્વારકા પહોંચશે અને પૂજ્ય દયાનંદ ગીરીબાપુના સ્મરણાર્થે ૧૫ જાન્યુઆરીએ સાંજે ૫ વાગ્યે ધજાજી ચડાવવામાં આવશે.

(12:35 PM IST)